ડાંગી ભાષામાં વેબસાઈટ આવકાર કરજહન.
ખુબજ વસા ઈસા જીલ્લા હવાત જેહાલાં એતિહાસિક પુરાને ગોઠેસા પદરની વારસા ભુંય રહહ, આડા વડીલેસે (બાપદાદાસે) સમયમાં ડાંગલાં " દકારણય કા, દંડક " નામ કન જાનુંલા યે હતાં,અની જાન હતાત, યે સાટી આજ પન ડાંગી આદિવાસીસે લોક ગાના સાહમાં આડા વડીલેસે નાવ કન ગોઠેની વખન કરુંમાં યેહે, આની આજું પન તેહને માન પાનની " આડા વડીલેસે નાવ લીની કરતાહાત કુની માનુસ અજાન હવાતરી આડા વડીલેસે નાવ લેવલાં કન પદરની વળખ દાખવહ.
ખીરીસતામાં માનાં મયેનાં આખાં ખીરીસતી કુંટુંબ અન માનાં ભાવુસ અની માની બહનીસા, આમી તુમને સાટી એક ડાંગી ભાષામાં વેબસાઈટ બનવી હી તી આયકી હેરીની તુમાલાં નવાય લાગીલ, અની તેમાં તુમને સાટી મોફતમાં હેરીની ડાઉનલોડ કરી શકતાં હાસ,તેમાં ડાંગી ભાષામાં બાઈબલ નવાં નેમ, ઈસુનાં પિચર, વિડીયો, ઓડિયો, ફોટા, બાયબલનાં પિચરાં, ડાંગીમાં ગાના, ગાનાને ચોપડે, સંદેશા,એન્ડ્રોઈડ સોફટવેર વગેરે આહાં. (આભાર.)