ડાંગી ભાષામાં વેબસાઈટ માં એન્ડ્રોઈડ સોફટવેર અની તેમાં તુમને સાટી મોફતમાં હેરીની ડાઉનલોડ કરી શકતાં હાસ , તેમાં ડાંગી ભાષામાં બાઈબલ નવાં નેમ , બાયબલનાં એન્ડ્રોઈડ સોફટવેર વગેરે આહાં. (આભાર.)